♣સૂરીરામ વચનામૃત♣

♣"ભાવના કરતા કર્તવ્ય મહાન છે."♣ "અતિ ફાટેલું વસ્ત્ર સાંધવાના પ્રયાસ નિષ્ફળ છે"♣ "તપીયો-જપીયો અને ગપીયો કદી ન ભણે જ્ઞાન"♣ "ભણવા-ભણાવવાનું ઉલ્લંઘન કરીને તપ ન કરાય."♣ "ઘણા જીવોને પીડા આપી છે તો હે જીવ! હવે તું સહન કર..!"♣ "આચાર માટે ક્યારેય બાંધછોડ ન કરશો."♣ "મેલાં વસ્ત્ર સાધુનું આભુષણ છે."♣ "દેહમાં રોગ એ તો અનુભૂત છે, પરંતુ જ્ઞાનીઓએ કહ્યું છે કે દેહ એ જ રોગ છે, એવું અનુભવો..!"♣ "આચારશુદ્ધિ ખુબ જાળવજો, અને તે પૂર્વક શાસનની ખુબ ખુબ સેવા કરો..!"♣ "વ્હીલચેર વાપરવી એ પ્રથમ મહાવ્રતનો સીધો ઘાત છે" ♣ "આપણે લોકોના સત્કાર-સન્માન-પૂજન,વસ્ત્ર,પાત્ર અને આહારાદિ સ્વીકારીને જો સદારાધના દ્વારા વળતર ન ચૂકવીએ તો આપણે તેઓને છેતરીએ છીએ. અને આ ભવ માં જો એ ઋણ ન ચૂકવાયું તો પરભવમાં ભરૂચના પાડા થઇ ને ચુકવવું પડશે."♣

Suri Ram Etle Suri Ram

પાટ-પરંપરા


તપાગચ્છાધીપતી આચાર્ય ભગવંત શ્રી વિજય રામસુરીશ્વરજી મહારાજા
પ્રભુવીરની ૭૭મી પાટે બિરાજેલા હતા...
આ રહી પ્રભુ વીર થી ગુરૂરામ સુધીની પાટ-પરંપરા

 

ચરમ તીર્થંકરશ્રી મહાવીર પ્રભુ     






    1. શ્રી સુધર્માસ્વામી નિર્ગ્રંથગચ્છ વિરાત ૨૦ વર્ષ
    2. શ્રી જંબુસ્વામી વિરાત ૬૪ વર્ષે નિર્વાણ 
    3. શ્રી પ્રભવસ્વામી ૭૫ વર્ષે નિર્વાણ
    4. શ્રી શય્યંભવસૂરી ૯૮ વર્ષે સ્વર્ગ 
    5. શ્રી યશોભદ્ર સૂરી 
    6. શ્રી સંભૂતિ વિજય અને ભદ્રબાહુ સ્વામી બે પટ્ટધર
    7. શ્રી સ્થૂલભદ્ર સ્વામી
    8. શ્રી આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તી બે પટ્ટધર 
    9. શ્રી સુસ્થિત અને સુપ્રતિબદ્ધ કોટિક કાકંદીક કોટીગચ્છ   
    10. શ્રી ઇન્દ્રદિન્નસૂરી 
    11. શ્રી દીન્નસુરી 
    12. શ્રી સિંહગિરિ 
    13. શ્રી વજ્ર્સ્વામી
    14. શ્રી વજ્ર્સેનસૂરિ
    15. શ્રી ચન્દ્રસૂરી ચન્દ્રગચ્છ
    16. શ્રી સામંતભદ્રસુરિ વનવાસીગચ્છ
    17. શ્રી વૃદ્ધદેવસૂરિ
    18. શ્રી પ્રદ્યોતનસૂરિ 
    19. શ્રી માનદેવસૂરિ 
    20. શ્રી માનતુંગસૂરિ 
    21. શ્રી વીરસૂરિ
    22. શ્રી જયદેવસૂરિ 
    23. શ્રી દેવાનંદસૂરિ 
    24. શ્રી વિક્રમસૂરિ 
    25. શ્રી નરસિંહસૂરિ
    26. શ્રી સમુદ્રસૂરિ 
    27. શ્રી માનદેવસૂરિ (બીજા) 
    28. શ્રી વિબુધપ્રભસૂરિ  
    29. શ્રી જયાનંદસૂરિ 
    30. શ્રી રવિપ્રભસૂરિ 
    31. શ્રી યશોદેવસૂરિ
    32. શ્રી પ્રદ્યુમ્નસૂરિ 
    33. શ્રી માનદેવસૂરિ (ત્રીજા) 
    34. શ્રી વિમલચન્દ્રસૂરિ 
    35. શ્રી ઉદ્યોતનસૂરિ 
    36. શ્રી સર્વદેવસૂરિ 
    37. શ્રી દેવસૂરિ
    38. શ્રી સર્વદેવસૂરિ (બીજા)
    39. શ્રી યશોભદ્રસૂરિ અને નેમીચન્દ્રસૂરિ બે પટ્ટધર   
    40. શ્રી મુનિચન્દ્ર સૂરિ
    41. શ્રી અજિતદેવ સૂરિ 
    42. શ્રી વિજયસિંહસૂરિ  
    43. શ્રી સોમપ્રભસૂરિ અને મણીરત્નસૂરિ બે પટ્ટધર  
    44. શ્રી જગચ્ચંદ્રસૂરિ (તપાગચ્છ)
    45. શ્રી દેવેન્દ્રસૂરિ  
    46. શ્રી ધર્મઘોષસૂરિ 
    47. શ્રી સોમપ્રભસૂરિ 
    48. શ્રી સોમતિલકસૂરિ  
    49. શ્રી દેવસુંદરસૂરિ
    50. શ્રી જ્ઞાનસાગરસૂરિ 
    51. શ્રી કુલમંડનસૂરિ 
    52. શ્રી સોમસુંદરસૂરિ 
    53. શ્રી મુનિસુંદરસૂરિ 
    54. શ્રી રત્નશેખર સૂરિ (જન્મ સં૧૪૦૦,સ્વ:સં.૧૫૦૦)
    55. શ્રી લક્ષ્મીસાગરસૂરિ 
    56. શ્રી સુમતિસાધુસૂરિ 
    57. શ્રી હેમવિમલસૂરિ 
    58. શ્રી આનંદવિમલસૂરિ 
    59. શ્રી દાનસૂરિ 
    60. શ્રી હીરવિજય સૂરિ 
              જન્મ : વિ.સં. ૧૫૮૩ મા.સુ.૯
              દીક્ષા : વિ.સં. ૧૫૯૬,પાલનપુર
              સૂરિપદ વિ.સં. ૧૬૧૦ ઉના
               સ્વર્ગ : વિ.સં. ૧૬૫૨ ભા.સુ.૧૧ ઉના

        61.   શ્રી વિજયસેનસૂરિ

        62.   શ્રી વિજયદેવસુરિ
                સ્વ. ૧૭૧૨ અ.સુ.૧૧

        63.  શ્રી વિજયસિંહસુરિ
              જન્મ:વિ.સં. ૧૬૪૪ ફા.સુ.૨ મેડતા
              દીક્ષા:વિ.સં. ૧૬૫૪ મા.સુ. ૨
              સ્વર્ગ:વિ.સં.૧૭૦૯ અ.સુ. ૨

        64. પં. શ્રી સત્યવિજયજી (ઉ.શ્રી યશો વિ. અને આનંદઘનજી મ. સમકાલીન )
              સ્વર્ગ : વિ.સં. ૧૭૫૭ પોષ

        65. પં. શ્રી કર્પૂરવિજયજી મ.
              સ્વ.૧૭૭૫

        66. પં. શ્રી ક્ષમાવિજયજી
              સ્વ.૧૭૮૭

        67. પં. શ્રી જિનવિજયજી
              સ્વ. ૧૭૯૯ શ્રા.સુ. ૧૦

        68.પં. શ્રી ઉત્તમવિજયજી
             જન્મ : ૧૭૬૦ મહા સુ.૮
             સ્વ.:૧૮૨૭ હરીપુરા

        69. પં. શ્રી પદ્મવિજયજી
              સ્વ.૧૮૬૨ ચૈ.સુ.૪, પતન

        70. પં. શ્રી રૂપવિજયજી
              સ્વ.૧૯૦૫

        71. પં. શ્રી અમીવિજયજી

        72. પં. શ્રી સૌભાગ્યવિજયજી

        73. પં. શ્રી રત્નવિજયજી    
              સ્વ.૧૯૪૪

         74. પં. શ્રી  મોહનવિજયજી
               દીક્ષા ૧૯૪૦ જે. સુદ-૧
               પન્યાસપદ : વિ.સં.૧૯૪૬

        75. પં. શ્રી ધર્મવિજયજી
              દીક્ષા : વિ.સં.૧૯૫૨ અ.સુ.-૨
              સ્વ.૧૯૯૦ ચૈ.વ.-૮ અમદાવાદ.

        76. આ. વિ. શ્રી સુરેન્દ્રસુરીજી
              (ડહેલાના આદ્યાચાર્ય)
              દીક્ષા : ૧૯૬૯

        77. આ.વિ. શ્રી રામસુરીશ્વરજી મ.સા.
              જન્મ : વિ.સં. ૧૯૭૪, મહા સુદ-૫ કુબડ્થલ
              દીક્ષા : વિ.સં.૧૯૮૬ વૈ.વદ-૧૦ હરીપુરા (અમદાવાદ)
              ગણિપદ : વિ.સં. ૧૯૯૯ અ.વદ.-૩ જામનગર
              પન્યાસપદ : વિ.સં.૨૦૦૭ વૈ.સુ.-૩ પાટણ
              આચાર્યપદ : વિ.સં.૨૦૦૭ વૈ.સુ.-૫ પાટણ
              સ્વર્ગવાસ : વિ.સં.૨૦૬૧ ફા.વ.-૯ સુરત.

    :~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:

    No comments:

    Post a Comment