♣સૂરીરામ વચનામૃત♣

♣"ભાવના કરતા કર્તવ્ય મહાન છે."♣ "અતિ ફાટેલું વસ્ત્ર સાંધવાના પ્રયાસ નિષ્ફળ છે"♣ "તપીયો-જપીયો અને ગપીયો કદી ન ભણે જ્ઞાન"♣ "ભણવા-ભણાવવાનું ઉલ્લંઘન કરીને તપ ન કરાય."♣ "ઘણા જીવોને પીડા આપી છે તો હે જીવ! હવે તું સહન કર..!"♣ "આચાર માટે ક્યારેય બાંધછોડ ન કરશો."♣ "મેલાં વસ્ત્ર સાધુનું આભુષણ છે."♣ "દેહમાં રોગ એ તો અનુભૂત છે, પરંતુ જ્ઞાનીઓએ કહ્યું છે કે દેહ એ જ રોગ છે, એવું અનુભવો..!"♣ "આચારશુદ્ધિ ખુબ જાળવજો, અને તે પૂર્વક શાસનની ખુબ ખુબ સેવા કરો..!"♣ "વ્હીલચેર વાપરવી એ પ્રથમ મહાવ્રતનો સીધો ઘાત છે" ♣ "આપણે લોકોના સત્કાર-સન્માન-પૂજન,વસ્ત્ર,પાત્ર અને આહારાદિ સ્વીકારીને જો સદારાધના દ્વારા વળતર ન ચૂકવીએ તો આપણે તેઓને છેતરીએ છીએ. અને આ ભવ માં જો એ ઋણ ન ચૂકવાયું તો પરભવમાં ભરૂચના પાડા થઇ ને ચુકવવું પડશે."♣

Suri Ram Etle Suri Ram

પૂજ્યશ્રીની નીશ્રાએ

:~: પૂજ્યશ્રીના વરદહસ્તે - નીશ્રાએ થયેલ અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગો :~:



૧.વિ.સં. ૨૦૧૦માં વૈશાખ સુદ-૫ સિરોહી (રાજસ્થાન)
આદિનાથ ચતુર્મુખ જિનમંદિર બાવન જિનાલયની પ્રતિષ્ઠા કરાવી.

૨.વિ.સં. ૨૦૧૦માં સિરોહી (રાજસ્થાન) જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી,
ચડવાલ રાજસ્થાનમાં જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી.

૩.વિ.સં. ૨૦૧૧માં વૈશાખ સુદ-૭ વીઠોળા (રાજસ્થાન) મૂળનાયક
વિમલનાથ ભગવાનની સમહોત્સવ પ્રતિષ્ઠા કરાવી.

૪.વિ.સં. ૨૦૧૬માં મહાસુદ-૧૪ બરલુટ (રાજસ્થાન)
પાર્શ્વનાથ ભગવાનની સમહોત્સવ પ્રતિષ્ઠા કરાવી.

૫.વિ.સં. ૨૦૧૬માં ઉદયપુર (રાજ.) પ્રતિષ્ઠા કરાવી

૬.વિ.સં. ૨૦૧૭માં જેઠ સુદ-૩ ડુઆ તીર્થ (બ.કા.)
પૂ.પં. રવિવિજયજી મ. સાથે સમહોત્સવ પ્રતિષ્ઠા કરાવી

૭.વિ.સં. ૨૦૨૧માં મહા સુદ-૫ ચાણોદ (રાજસ્થાન)

૮.વિ.સં. ૨૦૨૫માં મહા સુદ-૭ વિરાર તીર્થ (મહા.)
સંભવનાથ પ્રભુ આદિની અંજનશલાકા પ્રતિષ્ઠા.

૯. વિ.સં. ૨૦૨૫માં મહા સુદ-૧૦ અગાસી તીર્થ (મહા.)
મણીભાઈના ઘર દેરાસરમાં પ્રતિષ્ઠા કરાવી.

૧૦. વિ.સં. ૨૦૨૫માં ફાગણ સુદ-૩ નાયગાવ (મુંબઈ)
પ્રતિષ્ઠા કરાવી

૧૧. વિ.સં. ૨૦૨૭માં વૈશાખ સુદ-૫ મંડાર (રાજ.)
શીતલનાથ જિનબિંબ પ્રતિષ્ઠા તથા અન્ય જિનબિંબોની
અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવી.

૧૨. વિ.સં. ૨૦૨૮માં જેઠ સુદ-૩ પાટણ
ભારતી સોસાયટી અંજન શલાકા - પ્રતિષ્ઠા કરાવી.

૧૩.વિ.સં. ૨૦૩૦માં વૈશાખ વદ-૨ બાન્દ્રા (મહા.)
સંભવનાથ આદિની અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવી.

૧૪.વિ.સં. ૨૦૩૨માં સતના (મ.પ્ર.) પ્રતિષ્ઠા કરાવી
કુબડ્થલ (ગુજ.) પ્રતિષ્ઠા કરાવી.

૧૫. વિ.સં. ૨૦૩૪માં મહા સુ,-૧૧ આકોલા
સંભવનાથ આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી.

૧૬. વિ.સં. ૨૦૩૮માં મહા સુદ-૫ કુવાળા નુતન
જિનમંદિરે મહાવીર પ્રભુ, શાંતિનાથ આદિ જિનબિંબોની તેમજ
ગુરૂમૂર્તિની પ્રતિષ્ઠા. અંજનશલાકા કરાવી.

17.વિ.સં.૨૦૩૮માં મોરવાડા મૂળ સુપાર્શ્વનાથ
આદિ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી.

૧૮. વિ.સં. ૨૦૩૮માં અમદાવાદ (કસુંબાવાડ)માં
પ્રતિષ્ઠા કરાવી.

૧૯. વિ.સં. ૨૦૩૮માં અમદાવાદ (પંચભાઈની પોળમાં)
સ્ફટિકના મહાવીર પ્રભુની પ્રતિષ્ઠા કરાવી.
પાલડી (બ.કા.) જિન મંદિરના ધ્વજની પ્રતિષ્ઠા કરાવી.

૨૦. વિ.સં. ૨૦૪૨માં વાલકેશ્વર,ભાયંદર જિનમંદિરના
જિનબિંબોની અંજનશલાકા/પ્રતિષ્ઠા કરાવી.

૨૧.વિ.સં. ૨૦૪૨માં બાબુ અમીચંદ પનાલાલ આદિશ્વર ટ્રસ્ટ
જિનાલયે અંજનશલાકા કરાવી.

૨૨. વિ.સં. ૨૦૪૩માં ભાયંદર (મુંબઈ) પ્રતિષ્ઠા કરાવી.
મૂળ શંખેશ્વર પાર્શ્વપ્રભુ
ડુંગરી (મુંબઈ) મૂળ શંખેશ્વર પાર્શ્વપ્રભુની પ્રતિષ્ઠા કરાવી.

23. વિ.સં. ૨૦૪૩માં મુંબઈ મંડપેશ્વર રોડ - પાઈ નગરમાં
જિનાલયમાં મૂળનાયક ભગવાનના પ્રાચીન પરિકરની પ્રતિષ્ઠા કરાવી.

૨૪. વિ.સં. ૨૦૪૫માં રવેલ જિનબિંબોની પ્રતિષ્ઠા કરાવી.

૨૫. વિ.સં. ૨૦૪૭માં વૈશાખ સુદ-૧૦ ભીલડીયાજી તીર્થ
નુતન જિનમંદિરે શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની
અંજનશલાકા/પ્રતિષ્ઠા કરાવી.

૨૬. વિ.સં. ૨૦૫૧માં જેઠ સુદ-૨ ધાનેરા (બ.કા.)
અજીતનાથ ભગવાન આદિ જિનબિંબોની અંજનશલાકા/પ્રતિષ્ઠા કરાવી.

૨૭. વિ.સં. ૨૦૫૪માં વૈશાખ સુદ-૭ કુવાળા શ્રી જીરાવાલા પાર્શ્વનાથ
શ્રી સંભવનાથ, શ્રી આદિનાથ ભ. આદિની પ્રતિષ્ઠા કરાવી. અને
શ્રી આદિનાથ ભ.ની અંજન શલાકા પણ સાથે કરાવી.

૨૮. વિ.સં. ૨૦૫૫માં મહા સુદ-૧૪ માલવાડા શ્રી ગોડી પાર્શ્વનાથ ભ. આદિ
પ્રાચીન પ્રતિમાજી તેમજ સુમતિનાથ પ્રભુ (ઉપર) ચૌમુખજી આદિની
અંજનશલાકા પ્રતિષ્ઠા કરાવી.

૨૯. વિ.સં. ૨૦૫૫માં વૈશાખ સુદ-૭ કુવાળા ગુરૂમંદિરમાં મહાવીર પ્રભુના
પરિકરની પ્રતિષ્ઠા,

૩૦. વિ.સં. ૨૦૫૫માં વૈશાખ વદ-૬ દિયોદર શ્રી શાંતિનાથ પ્રભુ
આદિ ૯ પ્રાચીન જિનબિંબોની પ્રતિષ્ઠા તેમજ વાસુપૂજ્ય સ્વામી આદિની
અંજનશલાકા મહોત્સવ પૂર્વક કરાવી.

૩૧. વિ.સં. ૨૦૫૯માં કુવાળા નગરે મહા સુદ-૬ ગુરૂમંદિરમાં    
મુનિસુવ્રત સ્વામીની અંજનશલાકા તથા શાંતિનાથ ભ.,મહાવીર સ્વામી ભ.,
અને સુરેન્દ્રસૂરી મ.સા., રવિવિજય મ.સા. તથા દેવ-દેવીઓની પ્રતિષ્ઠા
સમહોત્સવ કરાવી.

૩૨. વિ.સં. ૨૦૫૯માં મહા વદ-૬ પાટણમાં ખેતરવસીમાં મહાદેવા પાર્શ્વનાથ
જિનાલયમાં આજુ-બાજુમાં તથા પ્રાચીન પ્રતિમાઓ ધ્વજદંડ વિગેરેની પ્રતિષ્ઠા કરાવી.

૩૩. વિ.સં. ૨૦૫૯માં ચાણસ્મા નગરે શ્રી ભટેવા પાર્શ્વનાથ જિનાલયમાં
ઉપરના ભાગે પ્રાચીન ચૌમુખજી આદિની પ્રતિષ્ઠા સમહોત્સવ કરાવી.

૩૪. વિ.સં. ૨૦૫૯માં વૈશાખ સુદ-૭ ગાંધીનગર સેક્ટર-૭માં સ્વદ્ર્વ્યનિર્મિત
લોદ્રાવાળા કીર્તિભાઈ તરફથી જિનાલય.

૩૫. વિ.સં. ૨૦૬૧માં સોમેશ્વર સુરતમાં પૂજ્યશ્રીની નીશ્રામાં
અંજનશલાકા થઇ.  



:~:~:~:~:~~:~:~:~:~:~:~:~:~:~:

:~: પૂજ્યશ્રીની નીશ્રામાં સંપન્ન છ`રિ પાલીત સંઘ યાત્રા :~:


૧.ભાયખલાથી અગાસી - ૨૦૨૯,૨૦૩૬
૨.કોલકાતાથી સમેતશિખર - ૨૦૩૪
૩.ઝવેરી પાર્કથી શેરીશા -૨૦૩૭
૪.અડાલજથી શેરીશા - ૨૦૩૯
૫.ધાનેરાથી જીરાવાલા - ૨૦૩૯
૬.ચોકસીપાર્કથી કલીકુંડ - ૨૦૪૦
૭.દિયોદરથી શંખેશ્વર- ૨૦૪૫
૮.વારાહીથી ભીલડીયાજી - ૨૦૪૬
૯.કુવાળાથી શંખેશ્વર - ૨૦૪૭
૧૦.વિજયનગર થી શેરીસા - ૨૦૪૭
૧૧.ધાનેરાથી આબુ - ૨૦૫૨
૧૨.ભાભરથી રૂણી - ૨૦૫૯   

:~:~:~:~:~~:~:~:~:~:~:~:~:~:~:

:~: પૂજ્યશ્રીની નીશ્રાએ થયેલ ઉપધાન તપ :~:

૧.સાદડી - ૨૦૧૫
૨.મંડાર - ૨૦૧૭
૩.શિવગંજ - ૨૦૨૦
૪.ધાનેરા (૨) - 2038,૨૦૨૩
૫.કુવાળા (૩) - ૨૦૨૮,૨૦૪૫,૨૦૫૯
૬.મુંબઈ ભાયખલા - ૨૦૨૯
૭.ભાયખલા - ૨૦૩૬
૮.આકોલા - ૨૦૩૧
૯.કોલકાતા - ૨૦૩૩
૧૦.અમદાવાદ ઝવેરી પાર્ક - ૨૦૪૨
૧૧.વારાહી - ૨૦૪૬
૧૨.દિયોદર - ૨૦૫૧ 
૧૩.પાલીતાણા (૨) ધાનેરા ભુવન તથા લુણવામંગલ ભુવન - ૨૦૫૪
૧૪.સુરત - સોમેશ્વર ૨૦૬૧ 
:~:~:~:~:~~:~:~:~:~:~:~:~:~:~:

No comments:

Post a Comment