♣સૂરીરામ વચનામૃત♣

♣"ભાવના કરતા કર્તવ્ય મહાન છે."♣ "અતિ ફાટેલું વસ્ત્ર સાંધવાના પ્રયાસ નિષ્ફળ છે"♣ "તપીયો-જપીયો અને ગપીયો કદી ન ભણે જ્ઞાન"♣ "ભણવા-ભણાવવાનું ઉલ્લંઘન કરીને તપ ન કરાય."♣ "ઘણા જીવોને પીડા આપી છે તો હે જીવ! હવે તું સહન કર..!"♣ "આચાર માટે ક્યારેય બાંધછોડ ન કરશો."♣ "મેલાં વસ્ત્ર સાધુનું આભુષણ છે."♣ "દેહમાં રોગ એ તો અનુભૂત છે, પરંતુ જ્ઞાનીઓએ કહ્યું છે કે દેહ એ જ રોગ છે, એવું અનુભવો..!"♣ "આચારશુદ્ધિ ખુબ જાળવજો, અને તે પૂર્વક શાસનની ખુબ ખુબ સેવા કરો..!"♣ "વ્હીલચેર વાપરવી એ પ્રથમ મહાવ્રતનો સીધો ઘાત છે" ♣ "આપણે લોકોના સત્કાર-સન્માન-પૂજન,વસ્ત્ર,પાત્ર અને આહારાદિ સ્વીકારીને જો સદારાધના દ્વારા વળતર ન ચૂકવીએ તો આપણે તેઓને છેતરીએ છીએ. અને આ ભવ માં જો એ ઋણ ન ચૂકવાયું તો પરભવમાં ભરૂચના પાડા થઇ ને ચુકવવું પડશે."♣

Suri Ram Etle Suri Ram

ગીત ગુંજન

PUJYA AACHARYA BHAGVANT SHREE RAMSURISHWARJI MAHRAJA 
KI STVNA OR GEET

1.NAMAN CHE NAMAN CHE SURI RAM MARA
2.SAMBHLYU KAIK EVU KAHEVAY CHE
3.NATHI KOI UPMA NATHI KOI BIRUD
4.SWAS TANA MANKA MA TAMARA NAAM

◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈ ◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈

 ગીત : નમન છે નમન છે સૂરી રામ મારા
 રચના : ગણિવર્ય શ્રી ઉદયરત્ન વિજયજી મ.સા.
 સંગીત : શ્રી જયદીપ સ્વાદિયા

 ◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈ ◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈

    ગીત : સાંભળ્યું કૈક એવું કહેવાય છે રામ નામે...
    રચના : ગણિવર્ય શ્રી ઉદયરત્ન વિજયજી મ.સા.
    સંગીત : જયદીપ સ્વાદિયા 

.

 ◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈ ◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈

ગીત : નથી કોઈ ઉપમા નથી કોઈ બિરૂદ નથી કોઈ તુલના મુકામ સૂરી રામ.. ગુરુ રામ..
રચના : ગણિવર્ય શ્રી ઉદયરત્ન વિજયજી મ.સા.
સંગીત : આલાપ્ત દેસાઈ

 ◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈ ◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈

ગીત : શ્વાસ તણા મણકામાં તમારા નામનો દોરો પરોવ્યો છે..
રચના : ગણિવર્ય શ્રી ઉદયરત્ન વિજયજી મ.સા.
સંગીત : આલાપ્ત દેસાઈ

 ◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈ ◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈◈

No comments:

Post a Comment