તપાગચ્છ તાજ,સંઘ તીરથની લાજ,તરણ તારણ જહાજ, પૂ. આચાર્ય ભગવાન શ્રીમદ વિજય રામસૂરીશ્વરજી મહારાજા(ડહેલાવાળા)
પ્રભુ વીર શાસનના એક ઉત્કૃષ્ટ ચારિત્રપાત્ર મહાત્મા હતા.મહાવિદેહ ક્ષેત્રનો ભૂલો પડેલો કોઈ આત્મા ભરત ક્ષેત્રના પુણ્યેથી અહીં આવી ચડ્યો હોય તેવા અદભૂત અનન્ય અને અજોડ સંયમી પરમ ગુરૂદેવશ્રીની જાણકારી જન-જન સુધી પહોંચાડવા નો એક નાનકડો પ્રયાસ...

























No comments:
Post a Comment