♣સૂરીરામ વચનામૃત♣

♣"ભાવના કરતા કર્તવ્ય મહાન છે."♣ "અતિ ફાટેલું વસ્ત્ર સાંધવાના પ્રયાસ નિષ્ફળ છે"♣ "તપીયો-જપીયો અને ગપીયો કદી ન ભણે જ્ઞાન"♣ "ભણવા-ભણાવવાનું ઉલ્લંઘન કરીને તપ ન કરાય."♣ "ઘણા જીવોને પીડા આપી છે તો હે જીવ! હવે તું સહન કર..!"♣ "આચાર માટે ક્યારેય બાંધછોડ ન કરશો."♣ "મેલાં વસ્ત્ર સાધુનું આભુષણ છે."♣ "દેહમાં રોગ એ તો અનુભૂત છે, પરંતુ જ્ઞાનીઓએ કહ્યું છે કે દેહ એ જ રોગ છે, એવું અનુભવો..!"♣ "આચારશુદ્ધિ ખુબ જાળવજો, અને તે પૂર્વક શાસનની ખુબ ખુબ સેવા કરો..!"♣ "વ્હીલચેર વાપરવી એ પ્રથમ મહાવ્રતનો સીધો ઘાત છે" ♣ "આપણે લોકોના સત્કાર-સન્માન-પૂજન,વસ્ત્ર,પાત્ર અને આહારાદિ સ્વીકારીને જો સદારાધના દ્વારા વળતર ન ચૂકવીએ તો આપણે તેઓને છેતરીએ છીએ. અને આ ભવ માં જો એ ઋણ ન ચૂકવાયું તો પરભવમાં ભરૂચના પાડા થઇ ને ચુકવવું પડશે."♣

Suri Ram Etle Suri Ram

Sunday 1 June 2014

:~: ગુરૂ રામ જીવન ઝરમર :~:


PARAM PUJYA TAPAGACCHADHIPATI AACHARYA BHAGVANT
SHREE VIJAY RAMSURISHWARJI MAHRAJA (DAHELAVALA)

:~: જન્મ : વી.સં. ૧૯૭૩ મહા સુદ-૫
:~: જન્મ સ્થાન : કુવાવાળી પોળ, અમદાવાદ
:~: મુળવતન : કુબડ્થલ (દહેગામ)
:~: પિતાશ્રી : ભલાભાઈ પુંજાભાઈ શાહ
:~: માતુશ્રી : ગંગાબેન ભલાભાઈ શાહ (પાછળથી સા. શ્રી સુનંદાશ્રીજી મ.સા.)
:~: સંયમ પ્રેરણા : સા. શ્રી ચંપાશ્રીજી (સંસારી મ.સા.)
:~: નામ : રમણભાઈ
:~: ભાઈ : સ્વ. વાડી ભાઈ
:~: ભાભી : સ્વ. ચંદન બેન
:~: દીક્ષા : સં.૧૯૮૬ વૈશાખ વદ-૧૦
:~: દીક્ષા સ્થળ : હરીપુરા, અસારવા, અમદાવાદ
:~: દીક્ષાદાતા/ગુરૂ : પૂ. આ.વિ. સુરેન્દ્રસુરીશ્વરજી મ.સા.
:~: દાદાગુરૂ : પં. ધર્મવિજયજી મ.સા.
:~: દીક્ષા નામ : મુની રામવિજય
:~: ગણીપદ : સં.૧૯૯૯ આસો વદ-૩ જામનગર, સૌરાષ્ટ્ર
:~: પન્યાસ પદ : સં.૨૦૦૭-વૈશાખ સુદ-૩ પાટણ, ખેતરવસીનો પાડો
:~: આચાર્ય પદ : સં.૨૦૦૭-વૈશાખ સુદ-૫ પાટણ, ખેતરવસીનો પાડો
:~: પદ દાતા : પં. રવિવિજયજી મહારાજ
:~: પ્રથમ ચાતુર્માસ : પાટણ,ખેતરવાસી
:~: અંતિમ ચાતુર્માસ : ઓમકારસૂરી આરાધના ભવન, સુરત
:~: વર્તમાન પટ્ટધર શિષ્ય : પૂ. ગચ્છાધીપતી આ. અભયદેવ સુરીશ્વરજી મ.સા.
:~: કુલ શિષ્ય : કુલ ૨૦, વર્તમાન ૧૧
:~: સ્વર્ગવાસ દિન : સં.૨૦૬૧, ફાગણ વદ-૯,રવિવાર
સાંજે ૫.૦૩ મીનીટે
:~: સમાધી સ્થળ : શુભમંગલ ફાઉન્ડેશન પ્રાંગણ, "સૂરીરામ પાવન ભૂમિ"
:~: આચાર્ય પદ પર્યાય : ૫૫ વર્ષ
:~: સંયમ પર્યાય : ૭૫ વર્ષ
:~: ઉંમર : ૮૯ વર્ષ

:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:

:~: પૂજ્યશ્રીની ચાતુર્માસ સૂચી :~:

વિક્રમ સંવત-ગામ 

૧૯૮૬-પાટણ ખેતરવસી
૧૯૮૭-જુના ડીસા
૧૯૮૮-અમદાવાદ ડહેલાનો ઉપાશ્રય
૧૯૮૯-પાલીતાણા(દાદા ગુ.મ. ધર્મ વિ.મ. સાથે)
૧૯૯૦-અમદાવાદ ડહેલાનો ઉપાશ્રય
૧૯૯૧-પાલીતાણા
૧૯૯૨-જાવાલ
૧૯૯૩-પાડીવ
૧૯૯૪-દેલંદર
૧૯૯૫-કુવાળા
૧૯૯૬-અમદાવાદ ડહેલાનો ઉપાશ્રય
૧૯૯૭-પાલીતાણા
૧૯૯૮-પાલીતાણા
૧૯૯૯-જામનગર (સૌરાષ્ટ્ર)
૨૦૦૦-પાટણ ખેતરવસીનો પાડો
૨૦૦૧-ખંભાત (પૂ. રવિવિજયજી મ.સા. સાથે)
૨૦૦૨-અમદાવાદ ડહેલાનો ઉપાશ્રય
૨૦૦૩-અમદાવાદ ડહેલાનો ઉપાશ્રય
૨૦૦૪-કુવાળા
૨૦૦૫-અમદાવાદ ડહેલાનો ઉપાશ્રય
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:
પૂ.ગુરૂદેવ સુરેન્દ્ર સુ.મ.ની સાથે ઉપરના ચાતુર્માસ કર્યા
ગુરુજીના કાળધર્મ બાદ...
:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:~:
૨૦૦૬-સાબરમતી અમદાવાદ (ચિંતામણી દાદાનો પ્રવેશ)
૨૦૦૭-મહેસાણા (આચાર્ય પદવીનું પ્રથમ ચાતુર્માસ)
૨૦૦૮-ચાણસ્મા (સુરેન્દ્ર સૂ. તત્વજ્ઞાન શાળાનો પ્રારંભ
૨૦૦૯-સિરોહી
૨૦૧૦-જાવાલ
૨૦૧૧-અમદાવાદ-શામળાની પોળ
૨૦૧૨-અમદાવાદ ડહેલાનો ઉપાશ્રય
૨૦૧૩-ચાણસ્મા
૨૦૧૪-સિરોહી (બાવન જિનાલયની પ્રતિષ્ઠા
૨૦૧૫-સાદડી
૨૦૧૬-ઉદયપુર
૨૦૧૭-મંડાર
૨૦૧૮-અમદાવાદ ડહેલાનો ઉપાશ્રય
૨૦૧૯-સાબરમતી અમદાવાદ રામનગર
૨૦૨૦-શિવગંજ (ઉપધાનતપ)
૨૦૨૧-તખતગઢ
૨૦૨૨-પાટણ ખેતરવસીનો પાડો
૨૦૨૩-ધાનેરા (બ.કા.) (ઉપધાન તપ)
૨૦૨૪-મુંબઈ (ગોડીજી) સર્વ પ્રથમ વાર મુંબઈમાં પગરણ
૨૦૨૫-મુંબઈ (માટુંગા)
૨૦૨૬-અમદાવાદ ડહેલાનો ઉપાશ્રય
૨૦૨૭-કુવાળા
૨૦૨૮-અમદાવાદ ડહેલાનો ઉપાશ્રય
૨૦૨૯-મુંબઈ (ગોડીજી)
૨૦૩૦-મુંબઈ (ગોરેગાંવ જવાહર નગર)
૨૦૩૧-આકોલા (મહારાષ્ટ્ર)
૨૦૩૨-કલકત્તા સળંગ ૧૭મહિના કેનિંગ સ્ટ્રીટ
૨૦૩૩-એક જ ઉપાશ્રયમાં
૨૦૩૪-નાગપુર (મહારાષ્ટ્ર)
૨૦૩૫ -મુંબઈ (ગોડીજી)
૨૦૩૬-મુંબઈ-આદેશ્વર ધર્મશાળા
૨૦૩૭-અમદાવાદ ઝવેરી પાર્ક
૨૦૩૮-ધાનેરા
૨૦૩૯-અમદાવાદ આંબાવાડી
૨૦૪૦-મુંબઈ (દાદર)
૨૦૪૧-મુંબઈ શાંતાક્રુઝ
૨૦૪૨-મુંબઈ વાલકેશ્વર
૨૦૪૩-અમદાવાદ ડહેલાનો ઉપાશ્રય
૨૦૪૪-અમદાવાદ જૈન નગર
૨૦૪૫-કુવાળા
૨૦૪૬-નવસારી (આદિનાથ)
૨૦૪૭-અમદાવાદ ડહેલાનો ઉપાશ્રય
૨૦૪૮-અમદાવાદ ડહેલાનો ઉપાશ્રય
૨૦૪૯-અમદાવાદ શાંતિનગર
૨૦૫૦-અમદાવાદ ઝવેરી પાર્ક
૨૦૫૧-દિયોદર
૨૦૫૨-કુવાળા
૨૦૫૩-અમદાવાદ ડહેલાનો ઉપાશ્રય
૨૦૫૪-પાલીતાણા ધાનેરા ભુવન
૨૦૫૫-અમદાવાદ ઝવેરી પાર્ક
૨૦૫૬-ગાંધીનગર
૨૦૫૭-અમદાવાદ સેટેલાઈટ
૨૦૫૮-કુવાળા
૨૦૫૯-સુરત કૈલાશ નગર
૨૦૬૦-સુરત ઓમકારસુરિ આરાધના ભવન

:~:~:~:~:~~:~:~:~:~:~:~:~:~:~:

:~:સરવૈયું :~:


:~: ૨૦ ચાતુર્માસ શરૂઆતમાં ગુરૂદેવની નીશ્રાએ કર્યા
:~: લોકો કહે છે : ભગવાન મહાવીરે ૧૪ ચાતુર્માસ નાલંદાપાડામાં કર્યા,
રામસુરી દાદાએ ૧૪ ચાતુર્માસ ડહેલાના ઉપાશ્રયમા કર્યા.
:~: સમગ્ર અમદાવાદમાં ૨૪ ચાતુર્માસ 
:~: કુવાળામાં ૬ ચાતુર્માસ
:~: રાજસ્થાનમાં ૧૧ ચાતુર્માસ 
:~: મુંબઈ (ગોડીજી)માં ૩ ચાતુર્માસ 
:~: કલકત્તામાં ૨ ચાતુર્માસ
:~: પાલીતાણામાં ૫ ચાતુર્માસ
:~: સિરોહીમાં ૨ ચાતુર્માસ
:~: ધાનેરામાં ૨ ચાતુર્માસ 
:~: સુરતમાં ૨ ચાતુર્માસ
:~: પાટણ (ખેતરવશી)માં ૩ ચાતુર્માસ 
:~: સં.૨૦૧૫ સાદડી (રાજ.)માં પૂ. શ્રીએ ચાતુર્માસ કર્યું,
ત્યારે પૂ.રામચન્દ્ર સુ.મ.નું ચાતુર્માસ સાદડીમાં હતું.
લોકો કહેતા એક ગામમાં બે રામ!

:~:~:~:~:~~:~:~:~:~:~:~:~:~:~:


No comments:

Post a Comment